Tuesday 12 May 2020

Lockdown 4.0

મિત્રો Lockdown 4.0 આપણા બધા માટે બહુ સારું છે જે નરેન્દ્ર મોદી સાહેબ એ કહ્યું કે આપણા દેશને હવે આગળ વધારવાનો છે આવી કઠીન પરિસ્થિતિમાં આપણે હવે બધા એકસાથે મળીને સામનો કરવાનો છે અને આપણા દેશને અને આપણા દેશના અર્થતંત્રને આપણે આગળ લાવવાનો છે. તો મિત્રો આપણે થોડી ચીજો ધ્યાનમાં રાખી નો અમલ કરીશું અને દેશ પ્રત્યે જે પણ આપણે થી થાય તેનાથી દેશ ને મદદ કરીશું . આપણે સુરક્ષિત રહેશું , આપણા પરિવાર ને સુરક્ષિત રાખીશું અને જે પણ નિયમ Lockdown 4.0 માં હશે તેનો પણ બધાનું આપણે ધ્યાન પૂર્વક અમલ કરીશું .જેથી કરીને કોરોના સામે લડવાની આપણે શક્તિ મળે અને આપણે જે અત્યારે અર્થતંત્ર નીચું થઈ ગયું છે જે અત્યારે કામ બંધ છે એ બધા કામ ચાલુ થઈ શકે .
                પણ એના માટે આપણે સાવચેતી રાખવી જરૂરી છે જેથી કરીને આપણે જે આવક છે એ ચાલુ થઈ જાય આપણા પરિવારનું ભરણપોષણ કરી શકી અને આપણે વ્યવસ્થિત રીતે જિંદગી જીવી શકીએ જે વસ્તુઓ છે ધ્યાનમાં રાખવાની એ છે
* એક તો માસ કરવાનું રહે છે.
*બધા એ ફરજિયાત વારંવાર હાથ ધોવાના રહેશે સાફ કરવાના રહેશે.
*સેનિટાઈઝર નો ઉપયોગ કરવાનો રહેશે અને  મહત્વ ની વસ્તુ જે સોશિયલ ડીસ્ટનસિનગ જેનું આપણે પાલન કરવાનું રહેશે.
જો આટલું ધ્યાન રાખશુ આપણે તો આપણે કરોના ના સંકટ સામે લડી શકીશું અને આપણે આપણી જિંદગી વ્યવસ્થિત રીતે વિતાવી શકશું.
 ધન્યવાદ
                                         - Mayurraj Jadeja

No comments:

Post a Comment

The concept of consciousness is fascinating and multifaceted.

Enhancing your general awareness: Mindfulness practices: Techniques like meditation and breathing exercises can help you focus on the prese...